Tale Of Tub
Criative & Critical Activity
Hello Everyone, I'm Aarti Sarvaiya,A student of English Department,MKBU .This blog is a given by Kavisha Ma'am.
In this poetry I try to write a poem (parodical satire) on politics .
ગરીબોની ગાથા
કહેવાય છે તો લોકશાહી,
પણ રાજાશાહી જ યાદ અપાવાય છે,
મોદીજી તામારા રાજમાં તો,
ગરીબોને જ પ્રથમ સ્થાન અપાય છે.
વાત નોટ બંધીની હોય કે પછી
Lockdown ની, ગરીબો જ મોખરે દેખાય છે.
ખેડૂતોને ભગવાન ગણી,
અનેક યોજનાઓ ઘડાય છે.
મહેનત ને માન આપી,
અનાજ ટેકાના ભાવે ખરીદાય છે.
દેશ મારો યુવાન પ્રધાન,
જેનો ગર્વ ઘણો કરાય છે.
ભરતીઓ તો ઘણી આવે,
પણ દેશ બેરોજગાર ઘણો દેખાય છે.
લોભ,લાલચ ને પૈસાના મોહે,
લોકોના ઈમાન વેચાય છે,
તેથી જ તો મોદીજી લોકો વચ્ચે,
ભગવાન જેમ પુંજાય છે.
- Aarti Sarvaiya
This is another poetry, written by me ,on the position of that people ,whose condition is not good, and people's behaviour towards them. Through this poetry I just try to write a satire on those people , who creates a problem for that people whose condition is not good.
No comments:
Post a Comment